સરકારને આ કામ માટે વોટસએપ જેવી કંપનીઓ નથી કરી રહી સપોર્ટ!

social-media-platforms-like-whatsapp-signal-do-not-cooperate-with-government

સોશિયલ મીડિયા પર પોર્નોગ્રાફી અને બાળકોની તેની અસર લઈને રાજ્યસભા દ્વારા એક સમિતિ ગઠન રાજ્યસભા દ્વારા કરવામાં આવ્યું છે. આ પેનલના એક સરકારી અધિકારીએ દાવો કર્યો છે વોટસએપ જેવી કંપનીઓ એન્ડ ટુ એન્ડ ઈન્સ્ક્રિપનનું બહાનું આપીને સહયોગ નથી આપી રહી. અસર તપાસવા માટે જરુરી હોય છે યૂઝર્સ સુધી પહોંચ મેળવવી અને વોટસએપ જેવા એપ દ્વારા સુરક્ષાના લીધે એન્ડ ટુ એન્ડ ઈન્સ્ક્રિપન લાગુ કરીને રાખ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીનો ક્રાઈમ બ્રાન્ચે મેળવ્યો કબ્જો

whatsapp to be banned for sending Child pornography

 આ પણ વાંચો :   ભિલોડા પોલીસ સ્ટેશનના PIએ માર્ગ અને મકાન વિભાગને આપી નોટિસ, આ છે કારણ!

શું હોય છે આ એન્ડ ટુ એન્ડ ઈન્સ્ક્રિપન?


ડેટાને લઈને અને હેકિંગને સવાલો કંપની પર ઉઠતા જ હોય છે. આવામાં કંપની તરફ એન્ડ ટુ એન્ડ ઈન્સ્ક્રિપન લાવવામાં આવ્યું છે. તેનો અર્થ એવો થાય છે કે તમે મોકલેલો મેસેજ ફક્ત તમે અને મેસેજ રિસીવ કરનાર જ જોઈ શકે. આમ અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ આ મેસેજને જોઈ શકે નહીં.

READ  એપ્રિલ 2020માં રાજ્યસભાની 4 બેઠક પર ચૂંટણી, ભાજપને નુકસાન અને કોંગ્રેસને એક બેઠકનો ફાયદો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યસભા દ્વારા સમિતિ બનાવવામાં આવી છે. 14 લોકોનો આ સમિતિમાં કરવામાં આવ્યો છે. આ 14 લોકો વિવિધ 10 રાજનીતિક દળ સાથે જોડાયેલા છે. આ સમિતિની આગેવાની કોંગ્રેસ સાંસદ જયરામ રમેશ કરી રહ્યાં છે.

READ  IAS ગૌરવ દહિયા તપાસ સમિતિના રિપોર્ટ બાદ સસ્પેન્ડ, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments