અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ગુજરાતના IPS અધિકારી વચ્ચે સોશિયલ મીડિયામાં થઈ બોલાચાલી!

સ્વરા ભાસ્કર અને ગુજરાતના આઈપીએસ અધિકારી વચ્ચે શબ્દોની ચકમક સોશિયલ મીડિયામાં ઝરી છે. સ્વરા ભાસ્કરે ગુજરાતના એક આઈપીએસ અધિકારીઓનો કલાસ લીધો છે અને કહી દીધું કે મને ટ્રોલ કરવાને બદલે તમે તમારું કામ કરો. જે સંવિધાનના તમે શપથ લીધા છે તેના માટે ઉભા રહો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી વિપુલ અગ્રવાલે સ્વરા ભાસ્કરની એક ટ્વીટને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેને લઈને સ્વરા ભાસ્કર અને વિપુલ અગ્રવાલ વચ્ચે સોશિયલ મીડિયામાં વાકયુદ્ધ થયું હતું. આઈપીએસ અધિકારીની ઝાટકણી કાઢીને સ્વરા ભાસ્કરે તેમને સંવિધાનની શપથ પણ યાદ કરાવી દીધી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Man beheads wife, walks on the streets with severed head - Tv9 Gujarati

 

ઝારખંડમાં એક મોબ લિંચિગની ઘટના બની અને તેને લઈને લોકોને વિરોધ પ્રદર્શન માટે એક કાર્યક્રમમાં આવવાની ટ્વીટ સ્વરા ભાસ્કરે કરી હતી. આ ટ્વીટને લઈને વિપુલ અગ્રવાલે પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે સ્વરા આ મુદ્દાને લઈને એકતરફી છે.

READ  2 died as bike slips near Satlasana, Mehsana - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 2 દિવસ રહેશે મેઘમહેર

બાદમાં સ્વરા ભાસ્કરે પણ આનો જવાબ આપ્યો હતો. સ્વરા ભાસ્કરે તો લખ્યું કે ‘સાહેબ હું અભિનેત્રી છું, મારું એકતરફી હોવું ન હોવું તે કોઈના માટે નુકસાનકારક નથી. તમે આઈપીએસ અધિકારો છો. તમે રાજ્યની રાજ્યની કાયદાકીય સત્તાના સાધન માનવામાં આવો છે. તમારા એકતરફી થવાથી આ દેશમાં ફર્ક પડે છે અને તેના લીધે તબરેઝ જેવા કિસ્સા બને છે. ‘

READ  Bharuch : K.J.Political girl student thrashed for molest protest - Tv9 Gujarati

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

સ્વરા ભાસ્કર આટલે જ ન અટકી હતી અને વધુમાં તેણીએ લખ્યું કે ‘ભગવાન માટે મને ટ્રોલ કરવાને બદલે તમારું કામ કરો અને સંવિધાન માટે ઉભા રહો જેના માટે તમે શપથ લીધા હતા’

 

Congress targets AMC after a slab of pumping station collapsed in Ahmedabad earlier today| TV9

FB Comments