મહારાષ્ટ્ર: ભારે વિરોધ વચ્ચે સંજય રાઉતે ઈંદિરા ગાંધી પર કરેલાં નિવેદન અંગે કરી સ્પષ્ટતા

Jharkhand Election Results 2019: BJP's CAA Narrative Didn't Work, Says Shiv Sena Leader Sanjay Raut

શિવસેના અને કોંગ્રેસમાં એક નિવેદનના લીધે ગરમાગરમી જોવા મળી રહી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ઈંદિરા ગાંધી અંગે એક ટિપ્પણી કરી હતી અને તેના લીધે વિવાદ સર્જાયો છે. સંજય રાઉતે ઈંદિરા ગાંધી અને કરીમ લાલાની વચ્ચે કનેક્શનને લઈને એક નિવેદન આપ્યું હતું અને તેને લઈને આ વિવાદ સર્જાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   કેપ્ટન કોહલીના સુપરફેન ‘દાદી’ ચારૂલતા પટેલનું નિધન, વિશ્વ કપ દરમિયાન આપ્યા હતા આર્શીવાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ પૂર્વના મણિનગર અને ઈસનપુર વિસ્તારમાં વરસાદી ઝાપટા

 

 

આ નિવેદન પર વિવાદ થયા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે પોતાના નિવેદનને પાછું ખેંચ્યું છે. ઉલ્લેખનીય છે કે વિચારધારાને લઈને કોંગ્રેસ અને શિવસેનાના વિવાદ સામે આવી જ રહ્યો છે. જેમાં ઈંદિરા ગાંધી કોંગ્રેસ નેતા હોવાથી અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે શિવસેનાની ગઠબંધનની સરકાર હોવાથી ભારે વિવાદ થયો છે. આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં ભાજપ વિપક્ષમાં હોવાથી એક વિરોધનો મોકો પણ પાર્ટીને મળી ગયો છે. જો કે કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે આવા નિવેદન નહીં ચલાવી લેવાય.

READ  ચીનનો મસૂદ પર 'વિશેષ પાવર', અઝહર મસૂદને વૈશ્વિક આંતકી જાહેર કરવામાં ફરી એક વખત ચીને વિટો પાવરનો ઉપયોગ કર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સંજય રાઉતે શું કહ્યું?
સંજય રાઉતે કહ્યું કે જવાહરલાલ નહેરુ અને ઈંદિરા ગાંધીનું હંમેશા સન્માન કરીએ છીએ. જ્યારે પણ લોકોએ ઈંદિરા ગાંધી પર પ્રહાર કર્યા છે ત્યારે હું તેમના માટે ઉભો છું. આમ ઈંદિરા ગાંધી અંગેના નિવેદનને લઈને રાઉતે સ્પષ્ટતા કરી છે. સંજય રાઉતે બુધવારના રોજ કહ્યું હતું કે ઈંદિરા ગાંધી મુંબઈમાં જૂના ડૉન કરીમ લાલાને મળવા જતા. જેને લઈને રાઉતે સ્પષ્ટતા કરવી પડી છે.

READ  બૉલીવુડની એક અત્યંત BUSY અને FAMOUS હીરોઇન તમામ કામો બાજુએ મૂકી કોઈ ઓળખી ન જાય તે રીતે બુર્કો પહેરીને કેમ મળવા પહોંચી આ ‘પરી’ને ?

 

 

Top 9 Business News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments