વાયુ વાવાઝોડાથી ધોધમાર વરસાદ વરસ્યો અને ગીર સોમનાથમાં થઈ ગયા આવા હાલ, જુઓ વીડિયો

વાયુ વાવાઝોડાની અસરથી ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં મોડી રાતથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.  ભારે વરસાદના કારણે ગટરોમાંથી પાણી ઉભરાવાનું શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો:  ભારે પવનના લીધે કચ્છનું જહાજ દરિયામાં ડુબ્યું, ખલાસીઓનો આબાદ બચાવ, જુઓ VIDEO

તમને વિશ્વાસ નહીં આવે પણ જ્યાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે.. જ્યાં તંત્રની પોલ ખોલતા દ્રશ્યો જોવા મળ્યા છે. ગટરોમાંથી પાણી ઉભરાઈ રહ્યું છે અને તે જ ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. જેને પગલે વાહનચાલકો અને શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સૂર્યગ્રહણને લઈ ગુજરાતના મંદિરોના નિત્યક્રમના સમયમાં ફેરફાર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments