પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવના મંદિરના 1500 કળશને સોનાથી મઢાશે

સોમનાથ મંદિરના કળશને સોનાથી મઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરને છેલ્લા 7 વર્ષમાં ભક્તોએ મોટી માત્રામાં સોનુ દાન કર્યું છે. જેના કારણે મંદિરને સુવર્ણ જડિત કરવાનું કામ થઈ રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા આ કામગીરી વિશે જણાવા મળ્યું કે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2200થી 2500 યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા આપવા સક્ષમ છે.

READ  VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠક પર ભાજપની જીત, એસ જયશંકરને 104 અને જુગલજીને મળ્યા 105 મત

 

આ પણ વાંચો: ભાવનગર: PGVCLના ટ્રાન્સફોર્મરમાં ભડાકા સાથે લાગી આગ, સદનસીબે કોઈ જાન હાનિ થઈ નથી,જુઓ VIDEO

ટ્રસ્ટ દ્વારા વેરાવળની આજુબાજુના 11 ગામોમાં 100ના ટોકન દરે બીમાર ગાયોની સારવાર કરાય છે. એમ સોમનાથ ખાતે યોજાયેલા ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઈના શુભારંભ પ્રસંગે આપેલા વક્તવ્યમાં તેમણે જણાવ્યું હતું. સોમનાથ મંદિરનાં ઘૂમટ પર 1500 કળશ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના મતક્ષેત્રમાં નદીઓની દુર્દશા, ખારી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાયું

આ કળશને સોનેથી મઢવા માટેનાં આયોજનમાં આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યમાં સોનુ અલગ અલગ દાતાઓ દ્વારા દાનમાં રોકડ રૂપે મળ્યું. દાતાઓએ 21000થી લય સવા લાખ રૂપિયા સુધી એક એક કળશને મઢવા માટે દાન આપ્યું છે.

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments