‘મહા’ વાવાઝોડાના સંકટને લઈ સોમનાથ ટ્રસ્ટે પૌરાણીક કાર્તિકી પૂર્ણીમાનો મેળો રદ કર્યો, જુઓ VIDEO

Somnath trust cancels Kartik Purnima fair eyeing Cyclone Maha alert

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્ય પર ‘મહા’ વાવઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ગીરસોમનાથમાં વાવાઝોડાની અસરને લઈ કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટે 5 દિવસ ચાલનારો મેળો રદ કરવા માટેની જાહેરાત કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કાળમુખા કોરોના વાઈરસના અત્યાર સુધીના સૌથી વધુ કેસ રાજ્યમાં નોંધાયા, જાણો જિલ્લા મુજબ કેસની વિગત

 

 

વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સોમનાથ ટ્રેસ્ટે મેળો રદ કરવા નિર્ણય લીધો છે. આ પૌરાણીક કાર્તિકી પૂર્ણીમાનો મેળો આગામી તારીખ 8થી 12 સુધી (5 દિવસ) ચાલવાનો હતો પણ પ્રવર્તમાન સ્થિતીને લઈ મેળો રદ કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ચંદ્રયાન-2: PM મોદીએ વધાર્યો વૈજ્ઞાનિકોનો જુસ્સો, કહ્યું કે યાત્રા ચાલુ રહેશે

 

FB Comments