‘રામાયણ’ નામના ઘરમાં રહેતી સોનાક્ષી સિન્હાને KBCમાં રામકથા અંગે આ સામાન્ય જવાબ પણ આવડ્યો નહીં

રાજસ્થાનના બાડમેરના એક ગામના રૂમા દેવી કે, જેમને રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ પુરસ્કાર પ્રાપ્ત છે. જેમની મહેનતને સન્માન કરવા કૌન બનેંગા કરોડપતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું. KBC રમવા માટે રૂમા દેવીને આમંત્રણ અપાયું હતું. જેમની સાથે ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ સાથે હતી.

 

READ  જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ ઉગ્રવાદીઓ અને ભારત સરકારને કરી આ અપીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ છે 1.12 કરોડની નવી Jeep Grand Cherokee

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રૂમા દેવીના મદદ માટે તેમને પેનલમાં બેસાડ્યા હતા. પરંતુ સમગ્ર ખેલ તો ત્યારે સામે આવ્યો કે, રામાયણ સંબંધિત એક સામાન્ય પ્રશ્નનો જવાબ સોનાક્ષીને આવડતો નહોતો. તે સાથે જાણવા જેવી બાબત એ છે કે, સોનાક્ષી સિન્હાના પિતા શત્રુધ્ન અને તેમના તમામ ભાઈઓના નામ રામાયણ આધારે પાડવામાં આવ્યા છે. શત્રુધ્ન સિન્હાના અન્ય ત્રણ ભાઈના નામ રામ, લક્ષ્મણ અને ભરત છે. તો શત્રુધ્ન સિન્હાના ઘરનું નામ પણ રામાયણ છે. વાત આટલા સુધી નથી. ખુદ સોનાક્ષીના ભાઈનું નામ પણ લવ અને કુશ છે. આ બાદ પણ સોનાક્ષીને રામાયણ કથાનો એક સામાન્ય સવાલનો જવાબ આવડ્યો નહોતો.

READ  પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો અમિતાભ બચ્ચન ગણાતો આ એક્ટર હૉસ્પિટલમાં લડી રહ્યો છે જીવનની સૌથી મુશ્કેલ લડાઈ, નથી ખાવાના પૈસા કે નથી સારવાર માટે એક પણ રૂપિયો, કરોડોના બંગલામાં રહેનાર હીરો આજે રહે છે વૃદ્ધાશ્રમમાં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સવાલઃ રામાયણ કથા અનુસાર હનુમાનજી કોના માટે સંજીવની બૂટી લેવા ગયા હતા? જેનો જવાબ પણ સોનાક્ષી સિન્હા જણાવી શકી નહોતી

FB Comments