VIDEO: દિલ્લીમાં કૉંગ્રેસના નેતાઓ સાથે સોનિયા ગાંધીની બેઠક, શિવસેનાને ટેકો આપવા પર થશે મંથન

Sonia Gandhi calls for a meeting today to discuss the stand of Cong on the formation of Maha Govt

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે શિવસેનાને ટેકો આપવો કે નહીં તે અંગે દિલ્લીમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે. સોનિયા ગાંધીએ દસ જનપથ ખાતે કૉંગ્રેસના નેતાઓની બેઠક બોલાવી છે. જેમાં શિવસેનાને ટેકો આપવા અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: VIDEO: કેન્દ્ર સરકારમાંથી શિવસેના સાંસદ અરવિંદ સાવંતનું રાજીનામું, ટ્વીટ કરી ભાજપ સામે કર્યા પ્રહાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિવેક ઓબરોયે PM મોદીની બાયોપિક પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ પર કર્યો ક્ટાક્ષ, રાહુલ ગાંધીને આ ફિલ્મ જરૂરથી ગમશે કારણ કે તેઓ પણ દેશભક્ત છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments