CAAના વિરોધ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીનો સરકાર પર પ્રહાર

Sonia Gandhi condemns 'brutal police action' across the country on anti-CAA protests

નાગરિકતા સંશોધન એક્ટનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે કેટલાક શહેરોમાં આ પ્રદર્શન હિંસક થઈ ગયું છે. તો આ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકાર લોકોનો અવાજ દબાવી રહ્યા છે. અને લોકતંત્રમાં લોકોનો અવાજ દબાવવો ખોટું છે. જનતાનો અવાજ સાંભળવો સરકારની જવાબદારી છે.

READ  પંદર વર્ષ બાદ, જાન્યુઆરી 2019માં ખુલાસો થશે કે મનમોહન સિંહ કેમ અને કઈ રીતે વડાપ્રધાન બન્યાં, જાણો કોણ કરશે આ ખુલાસો

આ પણ વાંચોઃ NCPના નેતા અજીત પવારને મોટી રાહતઃ મહારાષ્ટ્રના સિંચાઈ કૌભાંડમાં મળી ક્લિનચીટ

સોનિયા ગાંધીએ સાથે કહ્યું કે, ભાજપ સરકારની નીતિ દેશ વિરોધી છે. કોંગ્રેસ દેશના લોકો અને બંધારણની સાથે છે. તો નાગરિકતા સંશોધન એક્ટ ભેદભાવપૂર્ણ છે. અને લોકોના અવાજને દબાવવા તાકાતનો ઉપયોગ કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની વિરૂદ્ધ ફરી ખુલી શકે છે 100 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો મામલો!

 

 

FB Comments