જલ્દી જ સૈનિકો હવામાં ઉડીને દુશ્મનો પર ચલાવશે ગોળીઓ, જુઓ ફ્રાંસના રાષ્ટ્રપતિએ કેવો વીડિયો કર્યો Share

આવનારા દિવસોમાં જે દેશ પાસે સારી અને ઉત્તમ ટેકનોલોજી પર પકડ હશે. ભવિષ્યમાં સૌથી શક્તિશાળી દેશ એ હશે જેને ટેક્નોલોજી પર મહારત મેળવી હશે. ત્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોએ એક વીડિયો શેર કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે દિવસ થોડો કષ્ટદાયક રહેશે, કુટુંબના સભ્‍યો સાથે મનદુ:ખ થાય

આ વીડિયોમાં એક સૈનિક હાથમાં બંદૂક લઈને હવામાં ઉડતો જોવા મળી રહ્યો છે. જે આવનારા દિવસોમાં સેના અને સુરક્ષા દળોની તસ્વીર બદલી નાખશે. આવનારા દિવસોમાં સૈનિકો હવામાં ઉડીને દુશ્મનોને ગોળીઓ મારશે. આ વીડિયો ફ્રાંસના રાષ્ટ્રપતિએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: સસ્તા અનાજનું ખાનગી રાહે વેચાણ, નડિયાદ પોલીસે કાળાબજારનો કર્યો પર્દાફાશ

 

 

[yop_poll id=”1″]

 

Coronavirus ; Gujarat CM Vijay Rupani taking stock of situation through CM-Dashboard

FB Comments