હવે પાન કાર્ડ માટે નહિ જોવી પડે લાંબી રાહ !

your PAN card will be made in 4 hours
your PAN card will be made in 4 hours

જો તમે પાન કાર્ડ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ ખબર તમારા માટે છે. હવે પાન કાર્ડ માટે અરજી કર્યા બાદ તમારે લાંબી રાહ નહીં જોવી પડે, અત્યાર સુધી પાન કાર્ડ લોકોના ઘરે પહોંચતા-પહોંચતા 15 દિવસ જેટલો સમય લાગતો હતો પણ હવે ફક્ત 4 ક્લાકમાંજ તમને તમારું પાન કાર્ડ મળી જશે.

READ  આતંકીઓ પર ઍટૅકની શક્યતા પર CRPFનો ઇશારો, ‘ન ભૂલીશું, ન માફ કરીશું’

now your PAN card will be made in 4 hours

વાત એમ છે કે હવે ઇન્કમ ટેકસ વિભાગ 4 કલાકમાં જ પાન કાર્ડ બનાવી આપશે. CBDT (Central Board of Direct Taxation) આના પર તેજીથી કામ કરી રહ્યું છે અને જલ્દીજ આ સુવિધા લોકો માટે શરૂ કરી દેવામાં આવશે.

your PAN card will be made in 4 hours

CBDT ના ચેરમેન સુશીલ ચંદ્રા મુજબ, થોડા જ સમય બાદ આશરે 4 ક્લાકમાંજ પાન કાર્ડ આપવાનું શરૂ કરી દેવાશે અને તમારી ઓળખ માટે તમારે આધાર કાર્ડ આપવું પડશે.

READ  નાણાં મંત્રાલયે સિંગલ મધર્સને આપી મોટી રાહત!

 

Your PAN card will be made in 4 hours

આધાર કાર્ડની સાથે આવેદન કર્યા બાદ 4 ક્લાકમાં જ ઈમેલ પર ઈ-પાન કાર્ડ મોકલવામાં આવશે.

[yop_poll id=133]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Dug-up roads irk traders, Junagadh | Tv9GujaratiNews

 

FB Comments