અન્યાય સામે અને અધિકાર માટે થશે આંદોલન! દક્ષિણ ગુજરાતના ખેડૂતો સરકાર સામે ફૂંકશે રણશિંગુ

South Gujarat farmers hold meeting, to stage protest against Metro Project, Crop insurance

સુરતમાં આંદોલન ઘડવા માટે ખેડૂતોની બેઠક મળી. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાના ખેડૂત આગેવાનોએ આ બેઠકમાં હાજરી આપી હતી. ખેડૂતો તેઓના પડતર પ્રશ્નોને લઇને આગામી દિવસોમાં જલદ આંદોલન કરશે અને સરકારને સાણસામાં લેશે. 2500થી વધુ ખેડૂતોની જમીન અને ઘર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે કપાતમાં જઇ રહ્યા છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

READ  News Headlines @ 7 PM : 01-03-2018

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કારમાં લાગી આગ! કાર સંપૂર્ણ બળીને ખાખ! કાર ચાલકનો થયો બચાવ, જુઓ VIDEO

FB Comments