ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનને પેંશન આપો અને બચે તો રાવણને પણ મળવું જોઇએ પેંશન : જાણો કોણે અને કેમ કરી આવી વિચિત્ર DEMAND ?

એસપી પ્રમુખ અને યૂપીના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે યોગી સરકાર પર કટાક્ષ કરી એક વિચિત્ર માંગણી કરી નાખી છે.

અખિલેશે લખનઉમાં પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે સાધુ-સંતોને દર મહિને 20 હજાર રૂપિયા પેંશન મળવું જોઇએ.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

સાધુ-સંતો સુધી પેંશનની માંગણી કરવી તો વ્યાજબી લાગતુ હતું, પરંતુ અખિલેશે તો એનાથી બે ડગલું આગળ ચાલી રામ, સીતા, હનુમાન, લક્ષ્મણ અને અહીં સુધી કે રાવણને પણ પેંશન આપવાની વાત કહી નાખી.

READ  7 હજાર વિદ્યાર્થીઓ, 9 હજાર પોલીસકર્મીઓ અને 700 કલાકારો, વડાપ્રધાન મોદી અને શી જિનપિંગના સ્વાગત માટે મહાબલીપુરમ તૈયાર

આ પણ વાંચો : પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પોતે કર્યો ખુલાસો કે પત્રકારોને તેમણે આપી છે લાંચ, ઍવૉર્ડ્સની આડમાં આપવામાં આવી લાંચ અને સત્તા મળશે તો ફરી આપશે લાંચ : આપ પણ સાંભળો, જુઓ VIDEO

જોકે અખિલેશનો કહેવાનો અર્થ હતો રામલીલા કરનારાઓને પણ પેંશન મળું જોઇએ. અખિલેશે કહ્યું કે રામલીલામાં પાત્ર ભજવનારા ભગવાન રામને પણ પેંશન મળે અને માતા સીતાને પણ પેંશન મળવું જોઇએ. ત્યાર બાદ કંઇક બચી જાય, તો રાવણને પણ પેંશન આપી દેવું જોઇએ.

READ  લોકસભાની ચૂંટણીમાં હાર મળતા ઉત્તર પ્રદેશની આ પાર્ટીએ પોતાના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા

આ પણ વાંચો : મોદી સરકારના 10 ટકા સવર્ણ અનામતના કાયદાને મળ્યો પહેલો ન્યાયિક પડકાર, જાણો કઈ કોર્ટે પાઠવી નોટિસ ?

આવો તમે પણ સાંભળો અખિલેશે ખરા અર્થમાં શું કહ્યું. નીચે આપેલા વીડિયોમાં આપ 06.50 – 07.50 મિનિટની વચ્ચે અખિલેશની આ વાત સાંભળી શકશો :

[yop_poll id=723]

Oops, something went wrong.
FB Comments