દિગ્ગજ સપા નેતા બોલ્યાં, ‘મત કરો બસપા કો વોટ, અગર થોડી સી ભી શરમ હૈ, તો બીજેપી કો વોટ કરો સીધે, ક્યોં ગંદગી પર ચાંદી કા વરખ લગા કર ખા રહે હો’ : જુઓ Video અને સાંભળો

સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા આઝમ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ભાજપને વોટ આપવાનું કહી રહ્યાં છે.

આઝમ ખાન આવું ભારે ક્રોધમાં કહી રહ્યાં છે. તેઓ સપાના બસપા સાથેના ગઠબંધનથી ખિજાયેલા છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં આઝમ ખાનને ‘બીજેપી કો સીધે વોટ દો’ કહેતા સાંભળી શકાય છે. જે લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શૅર કર્યો છે, તેમનો દાવો છે કે આઝમ ખાન સપા અને બસપા વચ્ચે થયેલા ગઠબંધનથી બહુ જ નારાજ છે.

READ  શું તમને ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ખાસ કારણના લીધે પોતાના દેશી-વિદેશી મહેમાનોને કરે છે ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી HUG

આ વીડિયો વૉટ્સએપ ઉપરાંત ટ્વિટર પણ શૅર કરાઈ રહ્યો છે. દક્ષિણપંથી વલણ ધરાવતા અનેક લોકોએ આ વીડિયોને શૅર કર્યો છે. એક યૂઝરે કૅપ્શનમાં લખ્યું છે, ‘બુઆના ખોળામાં બેસવાથી ચચાજાન નારાજ થયાં, આઝમ ખાન બોલ્યા મોદીને સીધા વોટ આપો.’ વીડિયોમાં તેઓ કહેતા દેખાઈ રહ્યા છે, ‘આપ લોકોને શરમ નથી આવતી, કયા મોઢે મુખાલફત કરો છો ? હવે બસપાની હિમાયત કરશો.’

READ  VIDEO: લોકસભામાં NIA સંશોધિત બિલની રજૂઆત સમયે અમિત શાહ અને ઓવૈસી આમને-સામને
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

વીડિયોમાં આગળ આઝમ ખાન કહે છે, ‘બસપાને વોટ કરી રહ્યા હોવ, તો સીધા બીજેપીને વોટ કરી દો. તેઓ કંઇક સારું વિચારશે આપના વિશે. એક મસ્જિદ જ તો ગઈ, બે-ચાર વધુ આપી દો.’

આપ પોતે સાંભળો વાયરલ થયેલા વીડિયોમાં આઝમ ખાન શું કહી રહ્યાં છે ?

[yop_poll id=602]

READ  રાહુલ ગાંધીને ભાજપનો વળતો જવાબ 'તમારા પરદાદાએ જ ચીનને ભેટમાં આપી હતી UNSC સીટ'

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments