અમદાવાદમાં નવી સિવિલ ખાતે 1200 બેડની કોરોના હોસ્પિટલ કરાઈ તૈયાર, જાણો વિગત

Special coronavirus hospital has been set up in New Civil hospital, Ahmedabad

કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે લોકડાઉનનું પરિણામ પણ મળી રહ્યું છે અને દરરોજ આવતા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં કોરોના વાઈરસના દર્દીઓ માટે 227 વેન્ટિલેટરની સુવિધા ઉભી કરવામાં આવી છે.  1200 બેડ ફક્ત કોરોના વાઈરસના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે અને કોરોના વાઈરસના દર્દીઓને જ તેમાં સારવાર આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરને આજીવન કારાવાસની સજા, 25 લાખ રૂપિયાનો દંડ

આ પણ વાંચો :   કોરોના વાઈરસની જે હકીકત ચીન છૂપાવી રહ્યું હતું તેના વિશે કર્યો ખૂલાસો, જાણો વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments