મહાલક્ષ્મી એક્સપ્રેસના 700 મુસાફરો માટે કલ્યાણ સ્ટેશનથી ટ્રેન થઈ રવાના, જુઓ VIDEO

મહારાષ્ટ્રના બદલાપુર અને વાંગણી વચ્ચે ટ્રેનમાં ફસાયેલા 700 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને તમામને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. NDRF ની સાથે RPF તથા સ્થાનિક પોલીસની મદદથી 5 થી 6 કલાકમાં તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આ સાથે જ આ તમામ 700 મુસાફરોને લેવા માટે મુંબઈના કલ્યાણ સ્ટેશનથી એક ટ્રેન મોકલવામાં આવી રહી છે. આ ટ્રેનમાં 19 કોચ છે.

READ  VIDEO: હોસ્પિટલ મોટી, સુવિધા ઓછી? ડોક્ટરોની કેમ છે ઘટ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે સારો વરસાદ, હવામાન વિભાગની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  14 જાન્યુઆરીએ નથી ઉત્તરાયણ : તમારા દાદાએ જોયો હોય તેવા દુર્લભ મહાસંયોગના તમે બનશો સાક્ષી, પણ આ એક મહિનાનો મહાસંયોગ તમને ફળશે કે નડશે ? જાણવા માટે CLICK કરો

 

[yop_poll id=”1″]

 

FB Comments