Vodafone કંપનીના ગ્રાહકો માટે માઠા સમાચાર…કોઈપણ સમયે કંપની બિઝનેસ બંધ કરી શકે તેવી ચર્ચા!

ટેલિકોમ જગતમાં છેલ્લા કેટલાક દિવસથી વોડાફોનના પેકઅપ થવાની ચર્ચા વધી રહી છે. ચર્ચા અનુસાર વોડાફોન કોઈપણ સમયે ભારતમાંથી પોતાનું કામકાજ બંધ કરી શકે છે. જો કે આ અંગે કંપની તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ કેવડિયામાં PM મોદીનું સંબોધનઃ સરદાર પટેલના આશીર્વાદના કારણે જ દેશ વિરોધી તાકાતને જવાબ આપી રહ્યા છીએ

કોઈપણ સમયે બંધ થઈ શકે છે કંપની!

READ  જો જો, 1 મહિના સુધી અમદાવાદના આ રોડ પર જાઓ તો ટ્રાફિકમાં ફસાવાની તૈયારી રાખજો, તંત્રએ આ રોડ પર ચાલુ કર્યું છે ખોદકામ

વોડાફોન પોતાના કારોબારમાં નુકસાન કરી રહી છે. જેને લઈ ભારતમાં પોતાનું સંચાલન બંધ કરી શકે છે. સાથે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વોડાફોન કોઈપણ સમયે આ નિર્ણય લઈ શકે છે. તો સાથે કંપની પોતાની લોનની ચૂકવણી પણ સમયસર કરી દેશે તેવું નિવેદન અધિકારીઓ તરફથી આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  MNPના નિયમોમાં થયો બદલાવ, હવે 3 દિવસમાં બદલી શકશો નેટવર્ક કંપની

 

 

હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા LGR પર દેવામાં આવેલા નિર્ણય પછી વોડાફોન-આઈડિયાને ત્રણ મહિનામાં 28,309 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ જાહેરાત બાદ કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments