અમદાવાદ: કારચાલકે સ્ટેરીંગ પરથી ગુમાવ્યો કાબૂ અને જુઓ પછી શું થયું?

Speeding car overturns near Rajpath Club, Ahmedabad

અમદાવાદમાં એક એવી દૂર્ઘટના ઘટી છે કે જેને જોઈને તમે ચોકી જશો. અમદાવાદના રાજપથ કલબ પાસે ટ્રાફિકની સમસ્યા રહેતી જ હોય છે. ઘણીવાર ચાલકો જલદી જવા માટે ગાડીઓ દોડાવતા નજરે પડે છે. આ વખતે નીચેના વીડિયોમાં જોઈ શકાય છે કે એક ચાલક આવે છે અને ગાડીના સ્ટીયરીંગ પર પોતાનો કાબૂ ગુમાવી દે છે. જેના લીધે ગાડી ડિવાઈડર સાથે ટકરાઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પોલીસ હવે જાહેરમાં આરોપીઓનું સરઘસ નહીં કાઢી શકે, હાઈકોર્ટે સરકારને કહ્યું કે સરઘસ કાઢનારા પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરો

આ પણ વાંચો :   ખેડૂતોની સાથે છેતરપિંડી? યુરિયા ખાતરમાં પણ થઈ રહી છે ભેળસેળ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments