મોરારીબાપુને મારવા દોડેલા પબુભા સામે પગલા ભરો, ગુજરાતના સાધુ સંતોની મુખ્યપ્રધાનને રજૂઆત

Spiritual leaders reached Gandhinagar, to meet CM Rupani

જાણીતા કથાકાર મોરારીબાપુ ઉપર દ્વારકામાં હિચકારો હુમલાનો પ્રયાસ કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્યભરના વિવિધ સાધુ સંત ગાંધીનગર એકઠા થયા છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાને, ગુજરાતભરના સાધુ સંત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક યોજશે. જેમાં દ્વારકા ખાતે દ્રારકાધીશની માફિ માગવા ગયેલ કથાકાર મોરારીબાપુ ઉપર હિસંક હુમલાનો પ્રયાસ કરનારા ભાજપના નેતા પબુભા માણેક સામે દાખલો બેસે તેવી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગણી કરશે. જુઓ વિડીયો

READ  Ahmedabad: Police conducted mega search operation on liquor dens in Chharanagar.
FB Comments