હિમા દાસે 5 ગોલ્ડ મેડલ જીતીને રચી દીધો ઈતિહાસ, અમિતાભ બચ્ચને કહ્યું ‘ભારતનું નામ સુર્વણ અક્ષરોમાં લખી દીધું’

ભારતની યુવા એથ્લેટે ભારતનું નામ રોશન કરી દીધું છે. હિમા દાસે પોતાનું પ્રદર્શન સતત જાળવી રાખ્યું છે અને પાંચમો ગોલ્ડ ભારતને અપાવ્યો છે. હિમા દાસે અગાઉ ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા જ્યારે શનિવારના રોજ વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   MBBSમાં એડમિશનને લઈ ભાવનગર ગોરખીના ગણેશ બારૈયાની સુપ્રીમ કોર્ટમાં જીત

હિમા દાસે મહિલા 400 મીટર રેસમાં પ્રથમ રહીને દેશ માટે સતત ગોલ્ડ મેડલ આપ્યા છે. ભારતના લોકો સોશિયલ મીડિયામાં આ દેશની દીકરીના વખાણ કરી રહ્યાં છે. હિમા દાસે ટ્વીટ કરીને લખ્યું કે ચેક ગણરાજ્યમાં 400 મીટર સ્પર્ધામાં ટોપ સ્થાન હાસલ કરીને રેસ ખત્મ કરી.

READ  અયોધ્યા વિવાદ પર આવી રહી છે ફિલ્મ, આ હીરોઈન કરશે અભિનય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  લખનઉમાં એક તરફ અમિત શાહ અને યોગી આદિત્યનાથ મુલાકાત કરી રહ્યા હતા અને બીજી તરફ આ વ્યક્તિએ હોબાળો મચાવી દીધો

 

 

હિમા દાસના ગોલ્ડ મેડલની વાત કરીએ તો પોલેન્ડ, કુંટો, ક્લાઈનો અને ચેક રિપબ્લિક ખાતે જીત હાસલ કરી છે. આમ હિમા દાસે એકીસાથે પાંચ પાંચ મેડલ ભારતને અપાવ્યા છે જેને લઈને સોશિયલ મીડિયામાં લોકો વખાણ કરી રહ્યાં છે. અભિનેતા અને નેતાઓ પણ હિમા દાસની પ્રસંશા કરી રહ્યાં છે.

 

READ  અરવલ્લીના મોડાસાની યુવતીના અપમૃત્યુ કેસમાં Audio Clip વાઈરલ

[yop_poll id=”1″]

 

 

FB Comments