શ્રીલંકા હુમલો: સરકારે 200 મૌલાના સહિત 600 લોકોને દેશ છોડવાનો હુકમ કર્યો

શ્રીલંકામાં ઈસ્ટર પર થયેલા હુમલા પછી હવે શ્રીલંકાએ આતંકીઓની સાથે કટ્ટરપંથીઓ પર પણ લગામ લગાવી છે. અત્યારે સુધી 200 મૌલાનાઓ સહિત 600થી વધારે વિદેશી નાગરિકોને બહાર કરી દીધા છે.


ગૃહમંત્રીએ જણાવ્યું કે મૌલાના કાયદેસર રીતે દેશમાં આવ્યા હતા પણ હુમલા પછી સુરક્ષા તપાસમાં જાણવા મળ્યું કે તે વીઝા પુરા થવા છતાં પણ દેશમાં રહે છે. તે માટે તેમની પર દંડ લગાવીને દેશમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

 

READ  VIDEO: આસારામ, ગુરમીત રામરહીમ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભાજપના સભ્ય!

દેશમાં સુરક્ષાની સ્થિતીને ધ્યાનમાં રાખીને વીઝા પ્રણાલીની સમીક્ષા તરફ ધાર્મિક શિક્ષકો માટે વીઝા પ્રતિબંધને કડક કરવાનો નિર્ણય લીધો. શ્રીલંકા પોલીસે કહ્યું કે જનતાને તલવાર અને અન્ય ઘાતક હથિયારોને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

 

Market experts welcome Nirmala Sitharaman decision to slash corporate tax rate | Tv9GujaratiNews

FB Comments