દીપિકા-રણવીરના રિસેપ્શનમાં અમિતાભ અને શાહરૂખે મચાવી ધમાલ, જુઓ વીડિયો

Ranveer Recption_Tv9

Ranveer Recption_Tv9

બૉલિવૂડમાં લગ્નની સીઝન ચાલી રહી છે. દીપિકા અને રણવીરનું ગ્રાન્ડ રિસેપ્શન મુંબઇમાં આયોજીત કર્યું હતું. જેમાં બૉલિવૂડ જગતના તમામ લોકો હાજર રહ્યા હતા. આ રિસેપ્શન પાર્ટીમાં બૉલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :  Inside Deepika Padukone And Ranveer Singh’s Star-Studded Mumbai Reception

આ દરમિયાન અમિતાભે રણવીર સિંહ સાથે એક ગીત પર ડાન્સ કર્યો હતો. જે વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અમિતાભે પોતાના સુપરહિટ ગીત ‘ઝુમ્મા ચુમ્મા’ ગીત પર જોરદાર ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. આ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

માત્ર બિગ બી જ નહીં શાહરૂખ ખાને પણ દીપિકા અને રણવીરના રિસેપ્શનમાં ઘણી ધમાલ કરી હતી. શાહરૂખે પોતાના સુપરહિટ ગીત ‘છૈંયા-છૈંયા’ પર ડાન્સ કરી હાજર લોકો સાથે મજા કરી હતી.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

A'bad:Case of man abducted for money collection; Investigation reveals that the man was not abducted

FB Comments

TV9 Web Desk6

Read Previous

Inside Deepika Padukone And Ranveer Singh’s Star-Studded Mumbai Reception

Read Next

વિદેશી બ્રાન્ડ કરતાં 50 ટકા ઓછી કિંમતે મળશે ગુજરાતમાં પતંજલિના સ્વદેશી કપડાં!

WhatsApp પર સમાચાર