અમદાવાદ: જીવરાજ મહેતા હોસ્પિટલના નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકો ક્વોરન્ટાઈન

Staff of Jivraj Mehta Hosp. kept under quarantine after 60 yr old patient tests +ve for coronavirus ahmedabad Jivraj Mehta Hospital na Nurse, Doctor sahit 100 thi vadhu loko quarantine

અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. ગઈકાલે 60 વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને આ પોઝિટીવ દર્દીએ જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. જેથી સારવાર દરમિયાન સંપર્કમાં આવેલા નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલમાં આ દર્દીની સારવાર SVP હોસ્પિટલમાં ચાલી રહી છે.

READ  અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટીવ, કુલ 179 કેસ નોંધાયા

 

READ  સુરત: કોરોના સંક્રમણને અટકાવવા શનિવાર અને રવિવાર ટેક્સટાઇલ માર્કેટ બંધ, ટેક્ષટાઇલ ઉદ્યોગ દ્વારા લેવાયો નિર્ણય

FB Comments