નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ગૃહમાં મહત્વનું નિવેદનઃ સરકારને ઘણા ગાઠતા નથી પરંતુ…

State will take action against those who disobey govt rules: Nitin Patel

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગૃહમાં મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, સરકારને ઘણાં ગાઠતા નથી. આ બધાને ટૂંક સમયમાં ગાઠતા કરી દઈશું. સાથે જ નીતિન પટેલે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થામાં બધાએ રહેવું જ પડશે.

આ પણ વાંચોઃ કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કેનાલ મુદ્દે સવાલ પર નીતિન પટેલનો જવાબ, ‘કોંગ્રેસે ઘોર ખોદી છે’

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આજે વડાપ્રધાન મોદી દેશના કેટલાક સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, ગુજરાતના 6 જેટલા સરપંચો સામેલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments