સ્ટેચ્યૂ ઓફ યુનિટીને SCOની આઠમી અજાયબીમાં સ્થાન, વિદેશ પ્રધાન એસ. જયશંકરે કરી જાહેરાત

Statue of Unity among 8 wonders of SCO countries

શાંધાઈ કો.ઓપરેશન સંગઠનની આઠમી અજાયબીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને મળ્યું છે સ્થાન. વિદેશ પ્રધાન એસ. જયશંકરે આ જાહેરાત કરી છે. SCOના સેક્રેટરી વ્લાદિમીર નોરો સાથે વિદેશ પ્રધાન એસ. જયશંકરે મુલાકાત કરી હતી અને ત્યારબાદ આ જાહેરાત કરી હતી. તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને SCOની આઠમી અજાયબીમાં સ્થાન મળતા ભારત સરકારે પણ નિર્ણય આવકાર્યો છે. SCOમાં ભારત સહિત 8 દેશો સામેલ છે.

READ  શહીદ સંજય સાધુને સલામ, સયાજી હોસ્પિટલમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પતંગ રસિયાઓ માટે સારા સમાચાર! ઉત્તરાયણ દરમિયાન 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન

FB Comments