VIDEO: રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું કેવડિયા, જુઓ રમણીય નજારો

પ્રકાશના મહાપર્વ પર નર્મદા ડેમ અને યુનિટી ગ્લો ગાર્ડનમાં પણ દિવાળીની રોશની જોવા મળી રહી છે. વેલી ઓફ ફલાવર પાસે યુનિટી ગ્લો ગાર્ડનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. વિવિધ રંગોથી ગાર્ડન ઘણું રમણીય અને અદભૂત લાગી રહ્યું છે. દિવાળીનો આ નજારો લોકો કૂતુહલતાથી માણી રહ્યા છે. VIDEOમાં આ રોશનીથી ઝળહળતા કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો તમે જોઈ શકો છો. દિવાળીના પર્વને લઈને રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.

READ  ભાજપમાં ભડકો! કેતન ઈનામદારના રાજીનામાનો મુદ્દો! સાવલી નગરપાલિકાના 16 થી વધુ અને તાલુકા પંચાયતના 17 સભ્યોએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો: મંદીથી સોના-ચાંદીના વેપારીઓ ચિંતામાં, ગત વર્ષની તુલનાએ ખરીદી 30થી 35 ટકા ઘટી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments