કોરોના વાઈરસ : AMC કમિશનરની અપીલ, 14 દિવસ સુધી કરો ચુસ્તપણે લોકડાઉનનું પાલન

Stay Home, Stay Safe , Next 14 days are very crucial for us : AMC Commissioner

અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બની ગયું છે કારણ કે રાજ્યમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં નોંધાયા છે.  જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ કહ્યું કે આગામી 14 દિવસ અમદાવાદ માટે ખરાખરીના છે. લોકો ઘરમાં જ રહે તેવી અપીલ સતત પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યાં અને તેના લીધે જ કોરોના વાઈરસનું સંક્રમણ વધવાથી કોરોનાના વધારે કેસ સામે આવી રહ્યાં.

READ  મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 30 હજારને પાર, જાણો મુંબઈની શું છે સ્થિતિ?

આ પણ વાંચો :   કોરોનાના લીધે દુનિયાનો ચીન પર ફૂટ્યો ગુસ્સો, જર્મનીએ મોકલ્યું નુકસાનીનું બિલ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments