નર્મદા: ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહેલા બે વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત, એકનું મોત, એકને ગંભીર ઈજા

Std-10 students on way to exam met an accident, one died, one critical Narmada Std. 10th ni exam aapva jai rahela 2 students ne nadyo accident 1nu mot 1 ne gambhir ija

નર્મદા જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષાના પહેલા દિવસે કરૂણ ઘટના બની છે. ભદામ ગામના ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા 2 વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. ભદામથી માંગરોળ જતાં ગુવામ ગામ પાસે બાઈક સ્લીપ ખાઈ જતાં ઘટના સ્થળે જ એક વિદ્યાર્થીઓનું મોત થયું છે, ત્યારે બીજા વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ છે. જેને તાત્કાલિક સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બંને વિદ્યાર્થીઓના નંબર માંગરોળ સ્કુલમાં આવ્યા હતા.

READ  Man beaten to death in Hyderabad, accused absconding - Tv9 Gujarati

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: રાજ્યસભામાં સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે અત્યાર સુધી 29 કેસ, 28,529 લોકો પર નજર રાખવામાં આવી રહી છે

 

FB Comments