કોરોનાને કારણે શેરબજારમાં કડાકો યથાવત, નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું

Stock market badly hit by coronavirus corona ne karan e share market ma kadako yathavat Nifty ma 500 points nu gabadu

શેરબજાર અત્યારે રોકાણકારોને રાતાપાણીએ રડાવી રહ્યું છે, જો કે જાણકારો આ ઘટનાને માત્ર થોડા સમય પૂરતુ ગણાવી રહ્યા છે. તેઓનું માનવું છે કે કોરોના મહામારીના પગલે ગ્લોબલ પેનિક સર્જાયું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેની અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે. તેઓનું માનવુ છે કે શેરબજારના આ કડાકાનો લાભ લઈને સારા શેરમાં રોકાણ કરવાની હાલ ઉત્તમ તક છે. કોરોના વાયરસને કારણે શેરબજારમાં કડાકો યથાવત છે. માર્કેટ શરૂ થતાંની સાથે જ 1,600 પોઈન્ટનો કડાકો આવ્યો છે. ત્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું પડ્યું છે.

READ  દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 12 હજારને પાર, ગુજરાતના આ 5 જિલ્લાને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર, કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચવું પડે એવી સ્થિતિ

FB Comments