અમેરિકામાં આવી રહ્યું છે ભયંકર તૂફાન, ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું ‘સાવચેત રહો’

એક તૂફાનને લઈને ટ્રંપે ટ્વીચ કરીને લોકોને સાચવેત રહેવા માટે અપીલ કરી છે. અમેરિકામાં ફલોરીડામાં તૂફાન હરિકેન ડોરિયન ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેને લઈને ટ્રંપે ટ્વીટ કરીને માહિતી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  NIAની ટીમ આ 2 રાજ્યોમાં ત્રાટકી, મોટા આતંકી હુમલાની થઈ રહી હતી તૈયારી

ટ્રંપે ટ્વીટ કરીને લખ્યું કે પ્યુર્ટો રિકોની નજીક હરિકેન ડોરિયન તૂફાન આવી ગયું છે. આ ખરાબ સમાચાર છે. ફ્લોરિડાના લોકો તૈયાર રહો. તૂફાન આવી રહ્યું છે. તે ભીષણ સ્વરુપ લઈ શકે છે.

READ  'યોર્કરમેન' જસપ્રીત બુમરાહને મળશે આ મોટો એવોર્ડ, BCCIએ કરી જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકામાં તૂફાનો આવતા જ હોય છે અને તેને લઈને ટ્રંપ સલાહ આપતા હોય છે. 2017માં પણ એક એવું તૂફાન આવેલું જેમાં ઘણાં લોકોના જીવ ગયા હતા. ફ્લોરિડામાં સાત લાખ લોકોને એકવખત તૂફાન પહેલાં જ બહાર નીકાળવામાં આવ્યા હતા. આમ ટ્રંપે પહેલાં જ લોકોને ચેતવણી આપીને સરકારના સૂચનોને અનુસરવાની સલાહ આપી છે.

READ  તમારા બેન્ક ખાતામાં જમા પૈસાની સુરક્ષા વધારવા માટે મોદી સરકાર કરી રહી છે આ તૈયારીઓ

 

 

Ahmedabad Lockdown; 30 cases filed, 181 vehicles detained, fine upto Rs. 2L charged from violators

FB Comments