દિવાળીમાં ફિલ્મ ‘મેડ ઈન ચાઇના’ રીલીઝ થશે, રાજકુમાર રાવ સંગ મૌની રોય મચાવશે ધમાલ

રાજકુમાર રાવ અને મૌની રોયની ફિલ્મ ‘મેડ ઈન ચાઇના’ દિવાળીના સમયે રીલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલરને દર્શકો તરફથી સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. મિખિલ મુશલેના નિર્દેશનમાં બનેલી કોમેડી ફિલ્મ આ વર્ષે દિવાળીમાં રીલીઝ થશે. ફિલ્મમાં અમાયરા દસ્તૂર, પરેશ રાવલ, બોમન ઇરાની, ગજરાજ રાવ અને સુમિત વ્યાસ પણ મેઇન કિરદારમાં જોવા મળશે.

READ  દેશની રાજધાની દિલ્હીમાં 131 કરોડ રૂપિયાના ખર્ચે નવા ગુજરાત ભવનનું PM મોદીના હસ્તે લોકાર્પણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફિલ્મ “મેડ ઈન ચાઇના”માં પહેલીવાર રાજકુમાર રાવ અને મૌની રોયની જોડી દર્શકોને જોવા મળશે. ફિલ્મમાં રાજકુમાર રાવ રઘુનો કિરદાર નિભાવી રહ્યા છે. તેમની અને મૌની વચ્ચે શાનદાર કેમિસ્ટ્રી બતાવવામાં આવી છે. ‘મેડ ઇન ચાઇના’ની પહેલા મૌની રોય ફિલ્મ રોમિયા અકબર વૉલ્ટરમાં જોવા મળી હતી.

READ  શું શાહરૂખ ખાને પૈસાના ચકકરમાં છોડી દીધી દેશભક્તિની ફિલ્મ ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

FB Comments