ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા લોકોને AC કોચ જેવી સફાઈની સુવિધા મળશે, જાણો કેવી રીતે

AC અને સ્લીપર કોચમાં જગ્યા ન મળ્યા બાદ હવે મુસાફરો જનરલ કોચમાં સફર કરી શકશે. એસી કોચ માફક જનરલ કોચ પણ એકદમ સાફ રાખવામાં આવશે. રેલવે સ્ટેશન પર એસી કોચની જેમ જનરલ કોચમાં પણ સફાઈ કરવામાં આવશે. અને જો સફાઈ કરવામાં નથી આવી તો, મુસાફર એક SMS દ્વારા સફાઈ કરાવી શકશે. લખનઉથી ચાલતી આશરે 200 ટ્રેનમાં આ સુવિધા આપવામાં આવશે.

READ  સાયકલ કંપની એટલાસના માલિકની પત્નીએ કરી આત્મહત્યા, ઘરે ખાઈ લીધો ગળેફાંસો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ વિદેશ પ્રધાન એસ.જયશંકર ચીનના પ્રવાસે, ચીન સાથે અનેક વિવાદ હોવાનું નિવેદન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લખનૈઉ મંડળથી ચાલતી મેલ અને સુપરફાસ્ટ ટ્રેનના જનરલ કોચમાં આ સુવિધા ચારબાગ, વારાણસી, ફૈઝાબાદ અને પ્રતાપગઢ સ્ટેશન પર મળશે. સફાઈનો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સી AC કોચ માફક જનરલ કોચમાં પણ કામગીરી કરશે. જનરલ કોચના યાત્રીકો ઓબીએચએસ સ્ટાફને એક SMS દ્વારા બોલાવીને સફાઈ કરાવી શકે છે.

READ  અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વધુ એક ખાનગી તેજસ ટ્રેન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ટ્રેનોના જનરલ કોચની હાલત એકદમ ખરાબ જોવા મળે છે. બેસવાની જગ્યાની સાથે, શૌચાલય, દરવાજા, બારી પર ખુબ ગંદકી હોય છે. જેને લઈ લાંબી મુસાફરી કરતા લોકોને મુશ્કેલી પડે છે.

[yop_poll id=”1″]

ત્યારે જનરલ કોચને પણ સાફ રાખવા ટેન્ડર બહાર પાડવામાં આવશે. અધિકારીઓ મુજબ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ટેન્ડર બહાર પાડી દેવાશે. અને દિવાળી પહેલા મુસાફરોને આ સુવિધા આપવામાં આવશે.

FB Comments