અમદાવાદ: મોદી-ટ્રંમ્પની સુરક્ષામાં છીંડા? કેવી રીતે મોદી-ટ્રંમ્પના કોન્વોય સુધી પહોંચ્યું રખડતું શ્વાન?

Stray dog enters Trump's convoy during his Ahmedabad visit

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ઘોર બેદરકારી જોવા મળી. મોદી-ટ્રમ્પના રોડ શો દરમિયાન કોન્વોય વચ્ચે એક રખડતો શ્વાન આવ્યો હતો. કોન્વોય વચ્ચે રખડતા શ્વાનનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો ઇન્દિરા બ્રિજ નજીકનો હોવાનું અનુમાન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નારિયેલ પાણીના આ ફાયદાઓ જાણીને તમે હવે તેને પીવાની ના નહીં પાડી શકો!

આ પણ વાંચો: સુરતઃ સોસ્યો સર્કલ વિસ્તારમાં લુમ્સના કારખાનામાં આગ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ અનુમાન

FB Comments