યુવાનોને પોલીસની ટકોર! બહાના બનાવી બહાર ન નીકળશો, બગડી શકે છે ભવિષ્ય

Lockdown violators wont be spared : Gujarat DGP Shivanand Jha Rajya ma lock down nu chust palan karavishu bin jaruri avarjavar nahi chalavi levay: Shivanand Jha

હાલની સ્થિતિમાં કોરોના સામે લડાઈ પોલીસ લડી રહી છે. કોરોનાથી લોકોને બચાવવા પોલીસ કાયદાનું કડક પાલન કરાવી રહી છે, ત્યારે ડીજીપી શિવાનંદ ઝાએ લોકોને અપીલ કરવાની સાથે ચેતાવણી આપી છે કે, પ્રતિબંધનું પાલન કરો. પોલીસ કાયદો સુધારવા સજ્જ છે. ખાસ યુવાનોને ટકોર કરાઈ છે કે, બીનજરૂરી બહાર ન નીકળતા. જો પોલીસ ગુનો દાખત કરશે, તો તેમનું ભવિષ્ય જોખમાઈ શકે છે. આ સાથે સોસાયટીઓમાં ભેગા થતાં લોકો પર નજર રાખી કાર્યવાહી કરવા ડ્રોનનો પણ ઉપયોગ પોલીસ કરી રહી છે.

READ  રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે: જયંતિ રવિ

આ પણ વાંચો: લોકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેંક SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments