કચ્છમાં દારૂબંધીના નિયમના લીરેલીરા ઉડાવતો VIDEO સોશિયલ મીડિયામાં થયો વાઈરલ

Strict action to be taken against responsible : Range IG, Subhash Trivedi over Liquor party

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારુની ગંગા વહી છે. આ વાત કચ્છના મુંદ્રાની છે. જ્યાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. કોઈ લગ્ન પ્રસંગમાં દારુની ગંગા વહી છે અને પાર્ટીમાં લોકોએ ન માત્ર દારુ અને પીવડાવ્યો. પણ દારૂથી એકબીજાને નવડાવ્યા. લગ્ન પ્રસંગ બાદ યુવાનો દારૂની બોટલો સાથે કરી રહ્યા છે ડાન્સ. દારુ પીને ભાન ભૂલેલા લોકો મસ્ત થઈને નાચી રહ્યા છે અને દારૂબંધીની મજાક ઉડાવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની દારુ પાર્ટી પર અનેક સવાલ ઉભા થયા છે.

READ  પ્રેમ કરવાની સજા? કચ્છના એક યુવકને થાંભલા સાથે બાંધી દંડાથી મરાયો ઢોરમાર, જુઓ VIDEO

આ પણ વાંચોઃ પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના લાગેલા કેસમાં મુશ્કેલી વધી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments