VIDEO: કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોમાં દંડની નવી જોગવાઈ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન

તો મુખ્યપ્રધાન રૂપાણીએ પણ ટ્રાફિક નિયમને લઇ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અકસ્માતની ઘટનાઓ ઓછી બને તે માટે ટ્રાફિક નિયમનું પાલન થયું જરૂર છે. તેમણે વધુમાં કહ્યુ કે, સરકાર એવો નિર્ણય લેશે કે જેથી ટ્રાફિક નિયમનું પાલન કડક રીતે થાય. પરંતુ કોઇ વ્યક્તિને પણ ખોટું ભારણ ન આવે.

આ પણ વાંચોઃ ચંદ્રયાનના અવતરણને જોવા માટે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ISROના સેન્ટર પર પહોંચશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મુખ્યપ્રધાન રૂપાણીના કાર્યક્રમમાં જીવના જોખમે બાળકોને લઈ જવાનો VIDEO વાયરલ

 

FB Comments