સુરત શહેરમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ, જુઓ VIDEO

Strong winds and rains lashed parts of Surat

સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી ગાજવીજ સાથે શહેરમાં વરસાદ વરસવાનું શરૂ થયું હતુ. વરસાદ પડતાની સાથે જ સિવિલ હોસ્પિટલ તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ટ્રોમા સેન્ટરથી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફીસ સુધી પાણી ભરાયા હતા. દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવા તકલીફ પડી રહી છે. ભારે પવન સાથે વરસાદ વરસતા લિબાયતમાં લગ્નનો મંડપ ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી.

READ  ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો, અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અણધાર્યો ધનલાભ થવાની શક્યતા છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments