મુંબઈમાં સ્ટ્રગલર્સ પર્લ પંજાબીએ છત પરથી કૂદીને કર્યો આપઘાત, બોલીવુડમાં એન્ટ્રી મેળવવા લાંબા સમયથી સંઘર્ષ કરતી હતી

માયાનગરી મુંબઈમાં અનેક લોકો પોતાની કિસ્મત અજમાવવા આવતા હોય છે. જેમાં દરેકનું નસીબ તેમને સાથે નથી આપતું. આવી જ એક યુવતી કે જે બોલીવુડમાં પગ જમાવવા માગતી હતી, પરંતુ કોઈ કામ ન મળતા તેણે આપઘાત કરી લીધો છે. મુંબઈમાં સ્ટ્રગલ કરતી આ મોડલનું નામ હતું પર્લ પંજાબી. તે બોલીવુડમાં એન્ટ્રી મેળવવા ઘણા સમયથી સંઘર્ષ કરતી હતી. તે પાર્ટટાઈમ મોડલિંગ પણ કરતી હતી.

READ  જાણો મહારાષ્ટ્રમાં હથિયારોથી ભરેલી બસ લઈને ફરનારા 2 'આતંકીવાદીઓ'ને જ્યારે પોલીસે પક્ડયા ત્યારે શું થયો મોટો ખૂલાસો?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ સુરતના અલથાણા વિસ્તારમાં કૌટુંબિક દિયરના ત્રાસથી કંટાળીને ગર્ભવતીએ કર્યો આપઘાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પરંતુ તેનું સ્વપ્ન બોલીવુડ અભિનેત્રી બનવાનું હતું. પરંતુ છેલ્લા લાંબા સમયથી તેને કોઈ કામ ન મળતા તે નિરાશ થઈ ગઈ હતી. અને તેણે પોતાની બિલ્ડિંગની છત પરથી છલાંગ લગાવી જીવનનો અંત આણી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે, પર્લનો પરિવાર તેના બોલીવુડમાં જવાનો વિરોધી હતી. જેથી પર્લ અભિનેત્રી બનવા માટે પોતાનું ઘર છોડીને મુંબઈ આવી હતી. અને અહીં અભિનેત્રી બનવા સંઘર્ષ કરતી હતી. પરંતુ તેના સ્વપ્નએ જ તેનો જીવ લઈ લીધો

READ  આ રિક્ષા જોઈને દિલ ખુશ થઈ જશે, લોકો સોશિયલ મીડિયામાં કરી રહ્યાં છે વખાણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments