ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીની કામગીરીના વિરોધમાં વિદ્યાર્થીનો VIDEO વાઈરલ

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ફરી વિવાદોમાં ઘેરાઈ છે. એક વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થયો છે. યુનિવર્સિટીના સત્તાધિશો સામે ઉઠી રહ્યા છે. આ વીડિયોમાં વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે, યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાના સિલેબલ્સમાં ગમે ત્યારે ફેરફાર કરી દેવામાં આવે છે. જેનો માર વિદ્યાર્થીઓને પડી રહ્યો છે. વાયરલ વીડિયો બાદ સેનેટના સભ્યો, તેમજ NSUIના નેતાઓએ પણ આ આક્ષેપોને સાચા ઠેરવી રહ્યા છે. અને આ દિશામાં અવાજ ઉઠાવવાની ખાતરી આપી રહ્યા છે.

READ  VIDEO: નિર્મલા સિતારમણ દ્વારા રજૂ BUDGET-2019ની PM મોદીએ આ રીતે કરી સરખામણી

આ પણ વાંચોઃ વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થવાના કેસમાં પોલીસને વધુ એક CCTV ફૂટેજ મળ્યા

સેનેટના સભ્યો તેમજ NSUIના નેતાઓએ આપેલી પ્રતિક્રિયા બાદ, અમારા સંવાદદાતાએ યુનિવર્સિટીના રજીસ્ટારનો સંપર્ક સાધ્યો હતો. જેમાં વાયરલ થયેલા વીડિયોના આરોપને પાયાવિહોણા ગણાવી. પરીક્ષાનો સિલેબલ્સ સમયસર હોવાનું જણાવ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભામાં પહેલી વખત પહોંચેલા વડાપ્રધાન મોદીએ સાંસદ તરીકે શીખી આ ત્રણ ખાસ વાત, જુઓ વીડિયો

વાયરલ થયેલા વીડિયો બાદ હાલ યુની.ના રજિસ્ટ્રાર, તારીખો મુજબ જ પરીક્ષા લેવામાં આવશે તેવું કહી રહ્યા છે. ત્યારે એ પણ જાણીશું. કે જે વિદ્યાર્થીએ આ વીડિયો વાયરલ કર્યો છે. તેનું રજીસ્ટારની સામે આવેલી પ્રતિક્રિયા મુદ્દે શું કહેવું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  #Monsoon2017 : Heavy rains batter Surendranagar, rescue efforts in full swing - Tv9 Gujarati

 

 

FB Comments