VIDEO: અમદાવાદમાં CAA અને NRCના વિરોધમાં લાલ દરવાજા નજીક કોલેજના વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

Students stage protest against CAA in Ahmedabad

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ગુજરાત બંધનું એલાન જાહેર કરાયું છે, અમદાવાદ ગોધરા અને વડોદરામાં સ્વયંભૂ બંધ રહેવાનો દાવો થઈ રહ્યો છે. સવારે 11 કલાકે NSUI લાલદરવાજામાં ધરણા પ્રદર્શન કરશે તો, બપોરે 1 કલાકે ડાબેરી પક્ષો ધરણા પ્રદર્શન કરશે, મહત્વનું છે કે, રિક્ષા એસોસિએશન સહિત વિવિધ સંગઠોએ બંધના એલાનને ટેકો આપ્યો છે.

READ  અમદાવાદ: પીરાણા કચરાનો પહાડ બની જશે ઈતિહાસ, જુઓ કેવી રીતે થઈ રહી છે કામગીરી?

આ પણ વાંચો: VIDEO: દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પાકિસ્તાની મહિલાને આપ્યું ભારતીય નાગરિકત્વ

જેને જોતા રાજ્યપોલીસવડાએ તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કર્યા છે, તો સંવેદનશીલ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવા નિર્દેશ કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ખેડૂતોની લોન માફી કરવાના ચક્કરમાં આ મોટી ‘વોટ બૅંક’ને ભૂલી ગયા અશોક ગહેલોત ? સરકાર રચ્યે 2 મહિના પણ નથી થયાં અને આવી પડી મોટી મુસીબત ! દિલ્હી-મુંબઈના લોકોને પણ થઈ રહી છે હાલાકી !

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments