સમારકામ પૂર્ણ થતાં વાહનચાલકો માટે ફરીથી શરૂ કરાયો સુભાષબ્રિજ, જુઓ VIDEO

 

અમદાવાદના સુભાષ બ્રિજનું છેલ્લા એક મહિનાથી ચાલતું સમારકામ આખરે પૂર્ણ થયું છે. સમારકામને લઈ આ બ્રિજ વાહનચાલકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો.પરંતુ કામગીરી પૂર્ણ થતાં જ હવે આ બ્રિજ વાહનોની અવરજવરથી ધમધમી ઉઠ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ક્રિકેટ જગતનો સૌથી મોટો નિર્ણય: આ દેશની ક્રિકેટ ટીમમાં કિન્નરો પણ થઈ શકશે સામેલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે વાહનચાલકો માટે બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે સહકાર આપવા બદલ લોકોનો આભાર પણ માન્યો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વડાપ્રધાન મોદી પછી હવે બજારમાં આવી રાહુલ-પ્રિયંકાની પ્રિન્ટવાળી સાડી

 

FB Comments