Video:વાયુ વાવાઝોડાના સંકટ વચ્ચે જાણો અમદાવાદના વાતાવરણની તાજા ખબર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાયુ વાવાઝોડાની અસર સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં થવાની છે ત્યારે હવે તેની થોડી અસર મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો હાલ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અમદવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને વાતાવરણ વાદળછાયું બન્યું છે. વાદળાઓ બંધાતા અમુક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ ઘટતા લોકોને રાહત થઈ છે અને પવનની ગતીમાં પણ વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments

TV9 Webdesk13

Read Previous

ખેડા જિલ્લાના ડાકોરમાં ભારે પવન સાથે વરસાદ થયો શરૂ, જુઓ વરસાદનો VIDEO

Read Next

‘વાયુ’ વાવાઝોડાનો VIDEO અમારા વોટ્સએપ નંબર પર શેર કરો, સાથે તમારો જિલ્લો અને સ્થળ પણ અમને જણાવો

WhatsApp પર સમાચાર