જો તમને ડેન્ગ્યુ છે? આ 8 વસ્તુઓ ડેન્ગ્યુને મૂળમાંથી કરશે દૂર! જુઓ VIDEO

દિન પ્રતિદિન ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યો છે. ડેન્ગ્યુ તાવમાં દર્દીના સાંધામાં તીવ્ર પીડા થાય છે અને વારંવાર ચક્કર આવે છે. ડેન્ગ્યુ તાવમાં શરીરની પ્લેટલેટ્સ ખૂબ ઝડપથી ઘટી જાય છે, જે માણસના મોતનું કારણ પણ બની શકે છે. દર્દીને આ ગંભીર સમસ્યાથી મુકત કરવા માટે, ડોકટરો ગ્લુકોઝ ઉપરાંત એન્ટી બાયોટિક અને એસિડિટીના ઇન્જેક્શન આપે છે. જ્યારે ઘણા ઘરેલું ઉપાયો પણ દર્દીની પ્લેટલેટ્સમાં વધારો કરી શકે છે. સામાન્ય રીતે વ્યક્તિના શરીરમાં 1.5 લાખથી 4 લાખ પ્લેટલેટ્સ હોય છે. તમે જો કેટલાક ઘરેલું ઉપાય અપનાવશો તો પ્લેટલેટ્સમાં ઝડપથી વધારો કરી શકો છો.

READ  સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જવાના છો તો આ ખબર વાંચવી જરુરી છે!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભારતના એવા 10 મંદિરો જ્યાં મહિલાઓ માટે છે No Entry! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  હેલ્મેટ પહેરવો ફરિજીયાતઃ ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ટ્રાફિક નિયમને લઈ યુ-ટર્ન મારી લીધો!

 

FB Comments