પ્રેમિકા કે પત્ની આત્મહત્યાની ધમકી આપશે તો તમે પોલીસની મદદ લઈ શકો છો, જાણો કેવી રીતે

પ્રેમ અને સંસારી જીવનમાં જો કોઈ પત્ની કે પ્રેમિકા આપઘાત કરવાની અથવા ફસાવાની ધમકી આપે છે તો કાનૂનનો સહાલો લઈ શકાઈ છે. જો તમને તમારી પ્રેમિકા કે પત્ની આપઘાત કરવાની કોશિશ કે ધમકી આપે તો ગુનો છે. આવી ધમકી આપનારી પત્ની અથવા પ્રેમિકાને 2 વર્ષની જેલની સજા થઈ શકે છે. સાથે દંડ પણ ભરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણને કાશ્મીર છોડીને ઘર તરફ જવા માટે આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અંપાયરની ભૂલના લીધે ધોનીને આઉટ થવું પડ્યું? સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે આ દાવો

 

IPCની ધારા 309માં આપઘાત કરવાની કોશિશ કરવી તેને ગુનો માનવામાં આવ્યો છે. આ પગલુ ભરવા પર 1 વર્ષની જેલની સજા અને દંડ ભરવાનો નિયમ છે. આ પ્રકારે જો કોઈપણ વ્યક્તિ આપી ધમકી આપે તો તેના વિરુદ્ધ IPC 503 મુજબ ગુનો ગણાશે. તો IPCની ધારા 506માં 2 વર્ષની જેલની સજાનો ઉલ્લેખ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચોમાસા દરમિયાન સાપ કરડવાના કિસ્સામાં થયો વધારો, જુઓ VIDEO

જાણિતા વકીલ મુજબ જો કોઈ પત્ની કે પ્રેમિકા આપઘાતની ધમકી આપે અથવા વ્યક્તિની ઓળખને ખરાબ કરવાની કોશિશ કરે છે તો પીડિત વ્યક્તિ IPC મુજબ તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વકીલે ત્યા સુધી પણ કહ્યું કે, જો કોઈ વ્યક્તિને પત્ની કે પ્રેમિકા વારંવાર ધમકી આપી રહી છે તો વ્યક્તિએ તુરંત પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવવી જોઈએ. અને જો ધમકી બાદ પત્ની કે પ્રેમિકા આપઘાત કરે છે તો વ્યક્તિ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. જો કોઈ મહિલા સુસાઈડ નોટ પછી આપઘાત કરી લે તો તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. જેના માટે 10 વર્ષની સજા અને દંડનો નિયમ છે. આંધ્રાપ્રદેશમાં આ પ્રકારની કલમમાં જામીન પણ નથી મળતા.

READ  ગ્રીન કાર્ડ જોઈએ છે તો ભારતીયોએ હવે આપવી પડશે આ જાણકારી, અમેરિકાએ બદલ્યા નિયમ

[yop_poll id=”1″]

FB Comments