સુરત જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર, સુમુલ ડેરીએ કિલો ફેટ દીઠ દૂધના ભાવમાં કર્યો વધારો

SUMUL Dairy increased milk procurement prices by Rs 10

સુરત જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર છે. કારણ કે, સુમુલ ડેરીએ કિલો ફેટ દીઠ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ઘાસચારાની અછત અને પશુ દાણના ભાવમાં વધારાના કારણે દૂધનો ભાવ વધારવામાં આવ્યો છે. ડેરીએ ભેંસના દૂધમાં 5 રૂપિયા વધાર્યો છે. જૂનો ભાવ 690 હતો. જે વધારીને 695 કરાયો છે. તો ગાયના દૂધનો ભાવ 10 રૂપિયા વધારવામાં આવ્યો છે. જૂનો ભાવ 670 હતો. જે વધારીને 680 કરવામાં આવ્યા છે.

READ  Mohan Bhagwat addresses at RSS Tritiya Varsh event in Nagpur


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચોઃ સુડાનની રાજધાની ખાર્તૂમની એક ફેકટરીમાં બ્લાસ્ટ, 18 ભારતીય સહિત 23 લોકોની મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments