VIDEO: ઉત્તર પ્રદેશનું સુન્ની વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટમાં ચુકાદા વિરુદ્ધ રિવ્યુ પિટીશન દાખલ કરશે નહીં

ઉત્તર પ્રદેશનું સુન્ની વક્ફ બોર્ડની તરફથી ઝફર ફારુકીએ કહ્યું કે, બોર્ડ અયોધ્યા વિવાદ પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રિવ્યૂ પિટીશન દાખલ કરવી ન જોઈએ. બોર્ડ તરફથી આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. અને સાથે કહ્યું કે, કોર્ટનો જે ચુકાદો આવશે તેનું અમે સન્માન સાથે સ્વાગત કરવું જોઈએ. તો સાથે કહ્યું કે, બોર્ડ તરફથી કોઈ એક સદસ્ય નિર્ણય લઈ શકે નહીં. જે વ્યક્તિ વિરોધ કરવા માગે તે પોતાની વ્યક્તિગત રીતે કરી શકે છે.

READ  VIDEO: સિયાચીનમાં હિમસ્ખલન, 4 જવાન શહીદ 2 નાગરિકોના મોત

આ પણ વાંચોઃ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મહાચુકાદોઃ જુઓ અયોધ્યામાં કેવો છે માહોલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો સાથે ઝફર ફારુકીને પૂછવામાં આવ્યું કે, ઔવેસીએ 5 એકર જમીનની ભીખ ન લેવાની વાત કહી છે. તો જવાબમાં ફારુકીએ કહ્યું કે, હું નથી જાણતો ઔવેસી કોણ છે. હું તેમને મળ્યો પણ નથી.

READ  જલદી આવી શકે અયોધ્યા વિવાદનો ફેંસલો, CJI અન્ય તમામ કેસથી થયા અલગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments