નિર્ભયાકાંડના દોષીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો, SCએ દોષીઓની ક્યુરેટિવ પિટીશન ફગાવી

Supreme court dismisses curative pleas of 2 Nirbhaya case convicts against death penalty nirbhayakand na doshio ne SC taraf thi moto jatko SC e doshio ni curative pleas aarji fagavi

નિર્ભયાકાંડના દોષીઓને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સામૂહિક બળાત્કારના દોષીઓની બચવાની કોશિશ નિષ્ફળ ગઈ છે. કારણ કે સુપ્રીમ કોર્ટે બે દોષીઓ મુકેશ અને વિનયની ક્યુરેટિવ પિટીશન ફગાવી દીધી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુપ્રીમ કોર્ટને આ બંનેની ક્યુરેટિવ પિટીશનમાં કોઈ નવી વાત ન લાગી કે જેના પર ચર્ચા કે સુનાવણી થઈ શકે. હવે દોષીઓ પાસે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજીનો અંતિમ વિકલ્પ છે. આ ઉપરાંત બાકીના બે દોષીઓ પાસે અક્ષય અને પવનની ક્યુરેટિવ પિટીશનનો વિકલ્પ બચ્યો છે. જે તેઓ આજે જ ફાઈલ કરે તેવી શક્યતા છે.

READ  સિંહોના મૃત્યુઆંકમાં સતત વધારો, ગુજરાત વિધાનસભામાં સરકારની સામે ઉઠ્યા સવાલો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments