દિલ્હી હિંસા પર સુપ્રીમ કોર્ટે પોલીસને લગાવી ફટકાર, આગામી સુનાવણી 23 માર્ચના રોજ થશે

supreme-court-refuses-on-petition-to-waive-private-school-fees

સુપ્રીમ કોર્ટમાં શાહીનબાગ મામલે સુનાવણી દરમિયાન દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર કોર્ટે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પોલીસને કોર્ટે કહ્યું કે આ સ્થિતી એટલા માટે બની, કારણ કે તમે થવા દીધું. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ હિંસામાં 18 લોકોના મોત થઈ ગયા છે.

Delhi violence: Police head constable killed in clashes over CAA in Maujpur

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાત-મહારાષ્ટ્રે કરેલ ચાઈનીઝ કંપની સાથેના MOU રદ કરવા સુપ્રિમકોર્ટમાં PIL, એમઓયુ વડાપ્રધાનની આત્મનિર્ભર યોજનાની વિરુધ્ધ

કોર્ટે કહ્યું કે પોલીસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવે. પછી અમે શાહીનબાગ મુદ્દો ધ્યાને લઈશું. આ મામલાની આગામી સુનાવણી 23 માર્ચે થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાર્વજનિક રસ્તા પ્રદર્શન માટે નથી. કોર્ટે ટિપ્પણી કરી કે હાલનો માહોલ આ કેસની સુનાવણી માટે યોગ્ય નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આદિપુરમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઈલ જુગારધામ! જુઓ VIDEO

 

 

આ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કહ્યું હતું કે પોલીસને નિરાશ ન કરો. આ સમયે પોલીસના એક કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. સુપ્રીમ કોર્ટે SG તુષાર મહેતાને કહ્યું સરકાર દરેક ઉશ્કેરણીજનક ભાષણની વિરૂદ્ધ કાર્યવાહી કરે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: પેન્શન મેળવનારા કર્મચારીઓ માટે ખુશખબર, સરકારના આ નવા નિર્ણયથી પેન્શનરોને થશે ફાયદો

 

READ  ભાજપના નેતા પર ભાજપ કાર્યાલયમાં જ ફેકવામાં આવ્યું જૂતું, સાધ્વી પ્રજ્ઞા પર કરી રહ્યાં હતા પ્રેસ કોન્ફરન્સ
Oops, something went wrong.
FB Comments