CBIના શારદા ચીટફંડ કૌભાંડને લઈને પૂર્વ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ આરોપો ગંભીર છે: સુપ્રીમ કોર્ટ

થોડા દિવસો કોલકત્તામાં પૂર્વ પોલીસ કમિશનરને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. શારદા ઘોટાળા કેસમાં કોર્ટે સુનાવણી કરતા તેમની વિરુદ્ધમાં લાગેલા આરોપ બહુ જ ગંભીર છે તેવું કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ શારદા ચીટ ફંડના ઘોટાળાને લઈને સુનાવણી કરતા કહ્યું કે કોલકત્તાના પૂર્વ કમિશનર રાજીવ કુમારની વિરુદ્ધ ગંભીર આરોપ લાગેલા છે. જણાવી દઈએ કે આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે અને સીબીઆઈએ તપાસના તમામ અહેવાલ સુપ્રીમ કોર્ટમાં આપી દીધા છે.

 

સુપ્રીમ કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે જો કોઈ ગંભીર તથ્યો તેમની સામે આવે તો તેણે પોતાની આંખ બંધ નથી કરી. ઉલ્લેખનીય એ છે કે રાજીવ કુમાર આ ઘોટાળાની તપાસને લઈને બનેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિંગેશન ટીમની આગેવાની કરી ચૂક્યા છે.

 

Amreli: LS Elections 2019; Congress will come into power, says Paresh Dhanani, leader of opposition

FB Comments

TV9 WebDesk8

Read Previous

દયાભાભી પછી આ પાત્ર પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલને અલવિદા કહી શકે છે

Read Next

પતિ અમદાવાદ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો અને પત્ની અમેરિકા ચાલી ગઈ

WhatsApp chat