VIDEO: અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ આવતીકાલે પોતાનો ચુકાદો સંભળાવશે

અયોધ્યા વિવાદ મામલે આવતીકાલ એટલે શનિવારના રોજ સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. સુપ્રીમ કોર્ટ અયોધ્યા મામલે સવારે 10:30 કલાકે પોતાનો ચુકાદો સંભળાવશે. જેને લઈ રાજ્ય સરકારે તમામ સંવેદનશીલ વિસ્તારમાં ખાસ સુરક્ષા ગોઠવી દીધી છે. કોઈ અનિચ્છનિય ઘટના ન સર્જાઈ તેના માટે પહેલા જ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. ચુકાદાને લઈ કેન્દ્રીય ગૃહ વિભાગે તમામ રાજ્યોને સતર્ક કરી દીધા હતા. અને કાનૂન વ્યવસ્થાને લઈ સૂચન કરાયા છે.

READ  કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પ્રિયંકા ચતુર્વેદી શિવસેના સાથે જોડાયા, જાણો પ્રિયંકાએ શિવસેનાની જ પસંદગી કેમ કરી?

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આક્ષેપોને ફગાવ્યા બાદ કહ્યું, કોઈના આશીર્વાદની જરૂર નથી

 

FB Comments